• ગુરુવાર, 08 મે, 2025

‘મુજ સે શાદી કરોગી-2’માંથી કાર્તિક આર્યન નીકળી ગયો

બૉલીવૂડમાં હાલમાં ફિલ્મ મુજ સે શાદી કરોગી-2ની ચર્ચા ચાલી છે. આ ફિલ્મ મૂળ ફિલ્મ મુજસે શાદી કરોગીની સિકવલ હશે. મૂળ ફિલ્મમાં સલમાન ખાન અને અક્ષય કુમાર હતા. તેના સ્થાને સિકવલમાં કાર્તિક આર્યન અને વરુણ ધવનને લેવામાં આવ્યા હતા. પરંતુ હવે કાર્તિક આ ફિલ્મમાંથી નીકળી......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ