549 રનના વિજય લક્ષ્યાંક સામે ભારતના બે વિકેટે 27 રન, મૅચ બચાવવાનો પડકાર, આફ્રિકાએ બીજો દાવ 5/260 રને ડિકલેર કર્યો : જાડેજાની 4 વિકેટ : સ્ટબ્સ 6 રને સદી ચૂક્યો
ગુવાહાટી, તા.25 : ટીમ ઇન્ડિયા પર કલીનસ્વીપનું જોખમ છે. દ. આફ્રિકા સામેની બીજી અને અંતિમ ટેસ્ટમાં 549 રનના હિમાલય સમાન વિજય લક્ષ્યાંકનો પીછો કરતા ચોથા દિવસની રમતના અંતે ભારતે 27 રનમાં......