564 રને ઈનિંગ ઘોષિત કર્યા બાદ અફઘાનિસ્તાનની 113 રનમાં પાંચ વિકેટ : ડેબ્યુ કરનારા માનવ સુથારે કર્યા ત્રણ શિકાર, પંત સદી ચૂક્યો
નવી દિલ્હી, તા. 7 : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મુલ્લાંપુરમાં રમાઈ રહેલા ટેસ્ટ મેચમાં ભારતે પકડ મજબૂત કરી છે. મુકાબલાના બીજા દિવસના અંતે અફઘાનિસ્તાનની પહેલી ઈનિંગમાં 5 વિકેટે 113 રન.....