• મંગળવાર, 06 ઑક્ટોબર, 2026

સૂર્યકુમારની રણજી ટ્રૉફીમાં વાપસી : મુંબઈ માટે રમશે

રણજી ટ્રૉફી સિઝન કારકિર્દીના વળાંક સમાન સાબિત થઈ શકે

મુંબઈ, તા.5 : ભારતીય ટી20 ટીમના ભૂતપૂર્વ સુકાની સૂર્યકુમાર યાદવ 2026-27ની રણજી ટ્રોફી સિઝનમાં રમશે. 11 ઓક્ટોબરથી મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમ ખાતે ચંદીગઢ સામે રમાનારા એલિટ ગ્રૂપ-ડીના પ્રથમ મુકાબલામાં સૂર્યા મુંબઈ તરફથી રમતો જોવા મળી શકે છે. સૂર્યકુમારે મુંબઈ તરફથી છેલ્લી રણજી મેચ ફેબ્રુઆરી 2025માં નાગપુરમાં વિદર્ભ સામે રમી હતી. ફર્સ્ટ-ક્લાસ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ