• મંગળવાર, 06 ઑક્ટોબર, 2026

નવી સિઝનના બાસમતી-1509ની આવકો શરૂ : ગત વર્ષ જેટલા જ ઉત્પાદનનો અંદાજ

ઉતારા અને ગુણવત્તા સારા હોવાથી પાક 135 લાખ ટન આવી શકે

કલ્પેશ શેઠ તરફથી

મુંબઈ, તા. 5 : નવી સિઝનનાં 1509 વેરાયટી બાસમતી ચોખાની આવકો બે સપ્તાહથી શરૂ થઈ ગઈ છે અને ગુણવતા સારી હોવાથી આ વખતે પણ ભારતનો બાસમતી ચોખાનો પાક ગત વર્ષ જેટલો જ આવવાનો પ્રાથમિક અંદાજ મુકાયો છે. કદાચ આજ કારણથી નવી સિઝનના ભાવ ઊંચા ખૂલ્યા બાદ ફરી 10 ટકા જેટલા દબાયા હોવાનું નિષ્ણાંતો જણાવે છે. વાશી એપીએમસી સ્થિત બાસમતી ચોખાનાં....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ