• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

બોરીવલીમાં માટી ભરેલો ટ્રક પલટી જતાં વેસ્ટર્ન એક્પ્રેસ હાઈવે પર ટ્રાફિકજામ

મુંબઈ, તા. 5 : વેસ્ટર્ન એક્પ્રેસ હાઈવે પર બોરીવલી પૂર્વ નજીક માટી ભરેલો એક ડમ્પર (ટ્રક) પલટી જતાં દહિસર તરફ જતા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને પીક અવર્સમાં મુસાફરો ભારે ટ્રાફિકજામમાં અટવાયા હતા. બોરીવલી પૂર્વમાં મેટ્રો હોલસેલ મોલ નજીક આવેલા માગાઠાણે ફ્લાયઓવરના નોર્થ બાઉન્ડ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ