અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 6 : પશ્ચિમ
રેલવે દ્વારા ટ્રેનના રૂટમાં મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત ગુજરાતના
વૈષ્ણોદેવીના ભક્તો માટે સારા સમાચાર આવ્યા છે. રેલવેએ સાબરમતીથી ઉપડતી ટ્રેન
(19223) સાબરમતી-જમ્મુ તવી એક્પ્રેસના રૂટમાં મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. આગામી
18 અૉક્ટોબરથી આ ટ્રેન હવે જમ્મુ તવી સુધી જ મર્યાદિત રહેવાને બદલે સીધી માતા વૈષ્ણોદેવી
કટરા.....