• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

`કિંગ'માં કરીના કપૂર સાથે ડાન્સ કરશે શાહરુખ ખાન

શાહરુખ ખાનની આગામી ફિલ્મ કિંગમાં 70 ટકા બૉલીવૂડ છે એમ કહેવું અતિશયોક્તિભર્યું નહીં ગણાય. દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ આ જ દિશામાં આગળ વધી રહ્યા છે. હવે આ ફિલ્મના કલાકારોની યાદીમાં કરીના કપૂરનું નામ ઉમેરાયું છે. કરીના કિંગમાં ડૅડી કૂલ ગીતમાં શાહરુખ સાથે ડાન્સ કરતી જોવા મળશે. 15 વર્ષ બાદ ફરી શાહરુખ અને કરીના સાથે જોવા મળશે. અૉક્ટોબર મહિનાના અંતમાં ડૅડી કૂલ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ