મક્કા કરાર હેઠળ પાક-તુર્કીની મદદે છતાં યમન વિદ્રોહીઓ મચક આપતા નથી
નવી દિલ્હી, તા. 6: મક્કા કરાર સક્રિય થઈ ગયો પરંતુ હૂથીઓ ડરતા નથી. પાકિસ્તાન અને તૂર્કીએ આ કરારની શરતો અનુસાર સાઉદી અરેબિયાને હૂતી બળવાખોરોથી બચાવવાનું શરૂ કરી દીધું છતાં યમની બળવાખોરો ઉપર કોઈ અસર પડી નથી. હૂથીઓએ તાજેતરના હુમલામાં સાઉદી અરેબિયાના ત્રણ એરપોર્ટને નિશાન બનાવ્યા છે અને ત્યાં ડ્રોન તથા બેલેસ્ટિક મિસાઇલો વરસાવી છે. પાકિસ્તાનની એન્ટ્રી વચ્ચે યમનના ઈરાન સમર્થિત....