• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

અય્યર ટીમ ઇન્ડિયાને નવી ઊંચાઈએ લઈ જશે : લક્ષ્મણ

ભારતીય ક્રિકેટનો શ્રેષ્ઠ સુકાની સાબિત થઈ શકે શ્રેયસ

નવી દિલ્હી, તા.6: ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણનું માનવું છે કે શ્રેયસ અય્યર આગામી સમયમાં ભારતીય ક્રિકેટનો સફળ સુકાની સાબિત થઈ શકે છે. લક્ષ્મણના મતે, અય્યરની મેચ પૂર્વેની તૈયારી, ઊંડી વ્યૂહાત્મક કોઠાસૂઝ અને સાથી ખેલાડીઓ પાસેથી શ્રેષ્ઠ પ્રદર્શન કઢાવવાની ક્ષમતા તેને વિશિષ્ટ લીડર તરીકે સ્થાપિત કરે....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ