• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

આયુષમાન ખુરાનાએ અમિતાભ બચ્ચનની માફી માગી

2019માં ફિલ્મ ગુલાબો સિતાબોમાં આયુષાન ખુરાના અને અમિતાભ બચ્ચન હતા. આ ફિલ્મમાં આયુષમાને અમિતાભને બુઢાઉ (બુઢ્ઢા) કહ્યા હતા. જોકે, આ બાબતો રંજ આયુષમાનને આજ સુધી હોવાથી તાજેતરમાં કોન બનેગા કરોડપતિ-18માં તેણે બિગ બીની માફી માગી હતી. ફિલ્મ ઉડતા તીરના પ્રમોશન માટે કેબીસી-18માં આયુષમાન ખુરાના અને સારા અલી ખાન આવ્યાં હતાં. આયુષ્માને....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ