આગામી સિઝનમાં હળદરનો પાક 25 ટકા ઘટી 60 લાખ બોરી રહેવાની ધારણા
કલ્પેશ શેઠ તરફથી
મુંબઈ, તા. 6 : આગામી
સિઝનમાં હળદરનો પાક 20થી 25 ટકા ઘટવાના અનુમાનના કારણે એક મહિનાના વિરામ બાદ હળદરના
ભાવમાં નવેસરથી તેજીની ચિનગારી જોવા મળી છે. અલ નિનોના કારણે દેશમાં ચોમાસું 12 ટકા
વરસાદની ઘટ સાથે પૂરું થયું છે. એમાં પણ મહારાષ્ટ્ર અને કર્ણાટકના હળદરનો પાક લેતા
મથકોએ વરસાદની તીવ્ર ખેંચ રહી છે. એનસીડેક્સના વાયદાના ભાવ 26મી અૉગસ્ટે.....