સ્મૃતિ મંધાના સુકાની બનવાની પ્રબળ દાવેદાર
નવી દિલ્હી, તા.6 : ભારતીય
મહિલા ક્રિકેટને નવી ઊંચાઈઓ અને આક્રમક ઓળખ અપાવનારી સફળ કેપ્ટન હરમનપ્રીત કૌરે તમામ
ફોર્મેટની કપ્તાની પદેથી રાજીનામું આપી દીધું છે. લાંબા સમય સુધી રાષ્ટ્રીય ટીમનું
સુકાન સંભાળ્યા બાદ હરમનપ્રીતે સોશિયલ મીડિયા પર અત્યંત ભાવુક પોસ્ટ શેર કરીને પોતાના
આ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરી હતી. હરમનપ્રીતના પદત્યાગ સાથે જ ભારતીય....