અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 6 : ફેડરલ રિઝર્વ દ્વારા ચાલુ મહિના દરમિયાન વ્યાજદરમાં વધારો થવાની અપેક્ષા સાવ ઘટી જવાને લીધે ડોલર અને બોન્ડ વળતરમાં દબાણ આવતા સોનામાં સુધારો થયો હતો. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 4105 ડોલરના લેવલથી વધીને 4179ના સ્તરે ચાલી રહ્યો હતો. જ્યારે ચાંદીનો ભાવ 60.80 ડોલર હતો. જે મોડેથી 61.34 ડોલર સુધી વધ્યો હતો. દરમિયાન સ્થાનિક બજારોમાં કિંમતી.....