કૉર્પોરેટ કંપનીઓની મોટી હૉસ્પિટલોમાં દરદીઓ પાસેથી તોતિંગ બિલ વસૂલાતા હોવાનું જણાવ્યું
મુંબઈ, તા. 6 : જન સ્વાસ્થ્ય
અભિયાન (જેએસએ) અને વર્કિંગ ગ્રુપ અૉન એક્સેસ
ટુ મેડિસિન ઍન્ડ ટ્રીટમેન્ટ સંસ્થાએ ખાનગી હૉસ્પિટલોમાં વધી રહેલા સારવાર ખર્ચ અને
તોતિંગ બિલો બાબતે ચિંતા વ્યક્ત કરી છે. તેમનો દાવો છે કે મોટી કૉર્પોરેટ હૉસ્પિટલ
એક બેડ દ્વારા વાર્ષિક 22 લાખ રૂા.થી 55 લાખ રૂા. સુધીની કમાણી કરે છે. આ હૉસ્પિટલોમાં
સારવારનો સરેરાશ ખર્ચ દૈનિક રૂા. 60,000થી.....