મુંબઈ, તા. 6 : એશિયન ગેમ્સ 2026માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા દેશના બે અર્જુન એવૉર્ડ વિજેતા હૉકી સ્ટાર અભિષેક અને સુખજીત સિંહનું પંજાબ નેશનલ બૅન્ક દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. એશિયન ગૅમ્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવવામાં આ બંને ખેલાડીઓનું પ્રદર્શન અદ્ભુત હતું. સેમિ ફાઇનલમાં અભિષેકે પોતાના પ્રદર્શનથી પાકિસ્તાનની ટીમ સામે ભારતને જીત અપાવી ફાઇનલમાં પહોંચાડી....