• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

અમદાવાદ-મુંબઈમાં તાયલ ગ્રુપ પર ઈડીના દરોડા

મની લૉન્ડરિંગના કેસમાં 12 સ્થળે સર્ચ, 215 બૅન્ક ખાતાં ફ્રીઝ

અમદાવાદ, તા. 6 : અમદાવાદ અને મુંબઈમાં તાયલ ગ્રુપ સાથે જોડાયેલા સ્થળો પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મની લોન્ડરીંગ કાયદા હેઠળ કોલકાતા ઝોનલ ઓફિસ દ્વારા અમદાવાદ અને મુંબઈના કુલ 12 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તાયલ ગ્રુપના પ્રમોટર-ડિરેક્ટર પ્રવિણ તાયલ, સૌરભ તાયલ સહિત અન્ય લોકો સામે બેંક ફ્રોડ,.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ