• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

મહારાષ્ટ્રના માળખાગત વિકાસમાં બાંધકામ ક્ષેત્રનું મહત્ત્વપૂર્ણ યોગદાન : લક્ષ્મીનારાયણ મિશ્રા

મુંબઈ, તા. 6 : બીલ્ડર્સ ઍસોસિયેશન અૉફ ઈન્ડિયા (બીએઆઈ), મુંબઈ કેન્દ્રની સુવર્ણ જયંતીની ઉજવણી શનિવાર, 3 અૉક્ટોબરે હોટેલ સહારા સ્ટાર ખાતે ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. આ પ્રસંગે દેશભરમાંથી બાંધકામ, માળખાગત સુવિધાઓ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રના 600 સભ્યો તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ઍસોસિયેશનની ત્રીજી મૅનાજિંગ કમિટી બેઠક, બીજી જનરલ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ