• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

વિશ્વ બૅન્કે 2026-27 માટે ભારતના વિકાસદરનો અંદાજ વધારીને 7.1 ટકા કર્યો

નવી દિલ્હી, તા. 6 (એજન્સીસ) : નબળું ચોમાસું અને ઇંધણના ઊંચા ભાવ હોવા છતાં ભારતના ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની મજબૂતાઈ થકી 2026-27 માટે વિકાસદર 7.1 ટકા જેટલો ઊંચો રહેશે, એમ વિશ્વ બૅન્કે જણાવ્યું છે. વિશ્વના સૌથી ઝડપી વિકસતા મુખ્ય અર્થતંત્રોમાં ભારતની ગણના થાય છે. રિઝર્વ બૅન્ક અૉફ ઈન્ડિયા (આરબીઆઈ) લગભગ ચાર વર્ષ બાદ પ્રથમવાર આગામી બેઠકમાં.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ