છેવટે સલમાન ખાનની ફિલ્મ માતૃભૂમિની ગાડી પાટે ચડશે. સરકાર તરફથી તેને એનઓસી (નો આબ્જેક્શન સર્ટિફિકેટ) મળી ગયું છે. આથી મેકર્સે તેને સેન્સર બોર્ડ પાસે મોકલી છે. દરમિયાન ફિલ્મનો ક્લાઈમેક્સ અને સલમાનના પાત્રમાં ફેરફાર કરાયો છે. ફિલ્મમાં ભારત અને ચીનના વિવાદોને ખાસ ચગાવાયા નથી અને અંતે શાંતિનો સંદેશ આપવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે વાર્તાના....