યાદવને ટ્રાનિંગ કૅમ્પમાં સતત ગેરહાજરી નડી
નવી દિલ્હી, તા.6: રણજી ટ્રોફી સીઝન રમીને સ્થાનિક ક્રિકેટ મારફતે પોતાનું ફોર્મ ફરી પ્રાપ્ત કરવાની સૂર્યકુમાર યાદવની યોજનાને આંચકો લાગ્યો છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશને આગામી રણજી સીઝન માટે જાહેર કરેલી સ્ક્વોડમાં તેને સ્થાન આપ્યું નથી. ભારતીય ટી20 ટીમના પૂર્વ કેપ્ટનની બાદબાકી પાછળનું મુખ્ય કારણ સામે આવ્યું છે. પ્રી-સીઝન ટ્રાનિંગ કેમ્પમાં સૂર્યકુમારની સતત ગેરહાજરી તેની પસંદગી....