• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

મજબૂત સ્થાનિક માગથી સપ્ટેમ્બરમાં સર્વિસીસ ક્ષેત્રનો ઊજળો દેખાવ

નવી દિલ્હી, તા. 6 (પીટીઆઈ): નવા અૉર્ડરમાં તીવ્ર વધારો અને સ્થાનિક માગના મજબૂતીના ટેકાથી સપ્ટેમ્બરમાં દેશના સર્વિસીસ ક્ષેત્રે વૃદ્ધિ ત્રણ મહિનાની ટોચે પહોંચી હતી, એમ માસિક રિપોર્ટમાં મંગળવારે જણાવાયું હતું. એચએસબીસી ઈન્ડિયા સર્વિસીસ પીએમઆઈ અૉગસ્ટના 54.1 ઉપરથી વધીને સપ્ટેમ્બરમાં 55.2 થયો હતો, જે જૂન બાદ ઉપર તરફ જવાનો સંગીન સંકેત આપે.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ