પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકની ફરી ચેતવણી
મુંબઈ, તા. 6 : મહારાષ્ટ્રમાં રહીને કારોબાર કરનારા રિક્ષા, ટૅક્સી અને ઍપ આધારિત પ્રવાસી વાહનચાલકોએ મરાઠી શીખવું જરૂરી છે. એ માટે સરકાર તરફથી પ્રશિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે. અૉગસ્ટ 2027 પછી કોઈ મરાઠીમાં વાત કરવાની ના પાડે તો એની સામે કાર્યવાહી કરવામાં આવશે, એવી ચેતવણી પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે આપી છે. તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં વ્યવસાય.....