મુંબઈ, તા. 6 (પીટીઆઈ) : મહારાષ્ટ્રએ 358માંથી 265 તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા હોવાથી પરિસ્થિતિના આકલન માટે કેન્દ્ર સરકારે ટુકડીની રચના કરી છે એમ રાજ્યના કૃષિપ્રધાન દત્તાત્રય ભારણેએ જણાવ્યું છે. ભારણે દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આ ટુકડી રાજ્ય સરકાર સાથે સમન્વય કરીને મહારાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની મુલાકાત.....