• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

અદાણી ઇલેક્ટ્રિસિટી દ્વારા નવરાત્રિ - દુર્ગા પૂજા પંડાલો માટે હંગામી કનેક્શનની સુવિધા

મુંબઈ, તા. 6 : આગામી તહેવારોની મોસમની તૈયારીના ભાગરૂપે, અદાણી ઇલેક્ટ્રિસિટીએ નવરાત્રિ અને દુર્ગા પૂજાના આયોજકો માટે તેમના પંડાલો (મંડપો) માટે હંગામી વીજ કનેક્શન મેળવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવી દીધી છે. સુરક્ષા, વિશ્વસનીયતા અને ગ્રાહકોની સુવિધા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને દોહરાવતા, કંપની સંપૂર્ણ અરજી મળ્યાના 48 કલાકની અંદર હંગામી કનેક્શન આપવાની.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ