અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 5 : વૈશ્વિક
બજારમાં સોનાના ભાવમાં સાધારણ સુધારો થયો હતો. બીજી તરફ સ્થાનિક ભાવ જળવાયેલા રહ્યા
હતા. અમેરિકી સરકારના દેવામાં વધારો થવાની સતત ચિંતાઓ અને ફેડરલ રિઝર્વ દ્વારા તાત્કાલિક
દર વધારાની અપેક્ષાઓ ઓછી થવાને કારણે ટેકો મળ્યો છે. જોકે મજબૂત ડોલરના કારણે લાભ મર્યાદિત
રહ્યો અને ભાવ4156 ડોલરની સપાટીએ રહ્યો હતો. જ્યારે ચાંદીનો ભાવ.....