• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

કોવિડ મહામારીમાં દાનમાં અપાયેલું રૂા. 55 લાખનું એક્સરે મશીન છેક પાંચ વર્ષે કાર્યરત

મુંબઈ, તા. 5 : જોગેશ્વરી સ્થિત ટ્રૉમા કૅર પાલિકા હૉસ્પિટલને કોવિડકાળ દરમિયાન દાનમાં મળેલું રૂા. 55 લાખનું પોર્ટેબલ એક્સ-રે મશીન કેટલાય વર્ષોથી ઉપયોગમાં લઈ શકાયું નહોતું. કેટલાય સુપ્રિન્ટેન્ડેન્ટ અને ડીન આવીને ગયા હોવા છતાં કોઈએ આ મશીન તરફ ધ્યાન આપ્યું નહોતું. હૉસ્પિટલ પ્રશાસને તાજેતરમાં મશીનની સ્થિતિની માહિતી મેળવ્યા બાદ કંપની અને પાલિકાના.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ