• મંગળવાર, 06 ઑક્ટોબર, 2026

ભારત એ ટીમમાં હાર્દિક પંડયાના સ્થાને સૂર્યાંશ શેડગેને તક અપાઈ

પુડુચેરી, તા. 5 : ઓસ્ટ્રેલિયા એ સામે પુડુચેરી ખાતે રમાનારી ત્રણ વનડે મુકાબલાની શ્રેણી પૂર્વે ભારત એ ટીમને મોટો ફટકો પડ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા નવી ઇજાના કારણે ટીમમાંથી બહાર થઈ ગયો છે અને તેના સ્થાને મધ્યમ ગતિના ઓલરાઉન્ડર સૂર્યાંશ શેડગેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. હાર્દિકને ફિટનેસ ક્લિયરન્સ મળવાની શરતે મૂળ સ્ક્વોડમાં સ્થાન મળ્યું હતું, પરંતુ બાલિંગ કરતી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ