ટુ સ્ટેટ્સ અને કલંક જેવી ફિલ્મોના દિગ્દર્શક અભિષેક બર્મન હવે મહાભારતની દુનિયામાં પ્રવેશશે અને ભીમના પાત્ર પરથી પ્રેરિત થઈને સુપરહીરો ફિલ્મ બનાવશે. આ પ્રૉજેકટનું નામ ગદાધારી ભીમ હશે અને કરણ જોહરનું ધર્મા પ્રૉડકશન તેનું નિર્માણ કરશે. જો કે, આ ફિલ્મની વાર્તા ભીમના પાત્ર પરથી પ્રેરિત નહીં હોય પણ ભીમને સુપરહીરો તરીકે દર્શાવીને વર્તમાનની મુશ્કેલીઓ સામે લડતો....