• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

રશિયામાં પ્લેગની દહેશત : 200 લોકો ક્વોરન્ટીન

રિસર્ચ ઇન્સ્ટિટયૂટમાં એક મહિલાના પ્લેગથી મૃત્યુ બાદ મહામારીનું જોખમ

મોસ્કો, તા. 5 : યુદ્ધ વચ્ચે રશિયા ઉપર બમણો માર પડી રહ્યો છે. અહેવાલ અનુસાર રશિયામાં પ્લેગનાં કારણે મૃત્યુનો બનાવ સામે આવ્યા બાદ સેંકડો લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. વધુમાં દેશમાં મહામારી ફેલાવાનું જોખમ વધ્યું છે. જો કે આ મામલે ડબલ્યૂએચઓ કે રશિયાની સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ