સોશિયલ મીડિયા અને રમત વર્તુળોમાં ભારે ટીકા
નાગોયા, તા.5 : એશિયન
ગેમ્સના મેન્સ ક્રિકેટ ફાઇનલમાં ભારત સામે 19 રને પરાજિત થઈને પાકિસ્તાનને સિલ્વર મેડલથી
સંતોષ માનવો પડયો હતો. આ હાઇ-વોલ્ટેજ મુકાબલામાં 51 બોલમાં 96 રનની આક્રમક ઇનિંગ રમનાર
પાકિસ્તાની મિડલ-ઓર્ડર બેટ્સમેન હસન નવાઝ હાલ ઝેરીલાં નિવેદનોને કારણે ક્રિકેટ જગતના
નિશાના પર આવ્યો છે. તેનાં અણછાજતાં વર્તનથી ખેલદિલીને લાંછન.....