દક્ષિણ મુંબઈની ઘટનામાં સ્કૂટરચાલકના હિંસક વર્તાવથી મહિલા સ્તબ્ધ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 5 : દક્ષિણ મુંબઈના પાટકર માર્ગ અને ગામદેવી રોડના જંક્શન પર કારમાં જઈ રહેલી મહિલાને રોન્ગ સાઈડથી આવેલા સ્કૂટરચાલકે રોકી હિંસક વર્તાવ કરવાનો મામલો સામે આવ્યો હતો. દક્ષિણ મુંબઈની આ ઘટના પરથી ટ્રાફિકના નિયમના ભંગની ચિંતા અને રસ્તા પરના વાહનચાલકે આક્રોષ કરવાનું જણાઈ આવ્યું હતું. મોનલ ઝવેરી નામની મહિલાએ સોશિયલ મીડિયા એક્સમાં પોસ્ટ શેર કરી....