દાદાએ હાર્દિકની ફિટનેસને ગંભીર માટે સૌથી મોટો પડકાર ગણાવી
નવી દિલ્હી, તા.5 :
2027ના વનડે વર્લ્ડ કપ પૂર્વે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની સૌરવ ગાંગુલીએ
રસપ્રદ અને ચોંકાવનારું વિશ્લેષણ રજૂ કર્યું છે. ગાંગુલીએ રોહિત શર્મા અને વિરાટ કોહલી
જેવા દિગ્ગજ બેટર્સનાં નામોને બાજુ પર રાખ્યા છે. ગાંગુલીના મતે, હાર્દિક પંડયા, જસપ્રીત
બુમરાહ અને મોહમ્મદ સિરાજ આગામી વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી નિર્ણાયક `એક્સ-ફેક્ટર'
સાબિત....