• મંગળવાર, 06 ઑક્ટોબર, 2026

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અટકી ગઈ

નવી દિલ્હી, તા.5 : ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલતી બહુપ્રતીક્ષિત વેપાર સમજૂતીની વાટાઘાટો અટકી ગઈ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સાફ શબ્દોમાં કહ્યું છે કે, બન્ને પક્ષ એક સ્તરે પહોંચી ગયા અને પછી આગળ કોઈપણ પક્ષ અતિરિક્ત રાહત આપવા કે મેળવવાનું કઠિન માની રહ્યા છે. નાણામંત્રી સીતારમણે પહેલીવાર જાહેરમાં ટ્રેડ ડીલ અટક્યાનો સંકેત આપતા કહ્યું છે કે,....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ