બિઝનેસ રિયાલિટી શો ગેમ ચેન્જર્સના સંચાલક તરીકે અભિનેતા આર. માધવન જોવા મળશે. આ શૉનું નિર્માણ દુબઈમાં મિડલ ઈસ્ટની માર્કેટ માટે કરાયું છે જેથી ઉદ્યોગસાહસિકો વૈશ્વિક રોકાણકારોને પોતાના બિઝનસ આઈડિયા દર્શાવી શકે. શૉમાં દુનિયાભરના સ્ટાર્ટ અપ સ્થાપકો ઈન્ટરનેશનલ રોકાણકારોની પેનલને પોતાના બિઝનેસ વિશે જણાવશે. આ પેનલમાં દુબઈ, લંડન, રશિયા અને અમેરિકાના.....