અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 5 : મલેશિયન પામતેલ વાયદામાં ગત સપ્તાહના ભારે ઘટાડા બાદ સોમવારે વધારો નોંધાયો હતો. પામતેલના ભાવ જૂલાઈ પછીના સૌથી નીચા સ્તરે પહોંચ્યા પછી લેનારની એન્ટ્રી થતા વાયદાને ટેકો મળ્યો હતો. કાર્ગો સર્વેયર દ્વારા સપ્ટેમ્બર મહિનામાં પામતેલના શિપમેન્ટમાં 17.1 ટકાથી 28.8 ટકાનો ઘટાડો થયાનો અંદાજ લગાવ્યો છે. જે નબળી માગ દર્શાવે.....