• મંગળવાર, 06 ઑક્ટોબર, 2026

16 અૉક્ટોબરથી તમામ પાલિકાઓમાં 10 ટકા પાણીકાપ

દુષ્કાળને કારણે રાજ્ય સરકાર દ્વારા પાણીના વપરાશનું આયોજન

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 5 : મહારાષ્ટ્રમાં અલ-નિનોના પ્રભાવને કારણે વરસાદ ઓછો પડતાં પાણીનો જથ્થો પણ મર્યાદિત છે. તેથી રાજ્ય સરકારના જળસંપત્તિ ખાતાએ દુષ્કાળની પરિસ્થિતિના અસરકારક મુકાબલા માટે પાણીના ઉપયોગ અને બંધમાં તેના જથ્થા અનુસાર વપરાશનું સૂક્ષ્મ આયોજન કર્યું છે. નાગરિકોને પીવાનાં પાણીની ખેંચ અનુભવવી પડે નહીં એ માટે મહારાષ્ટ્રના જળસંપત્તિ ખાતાના પ્રધાન ગિરીશ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ