• મંગળવાર, 06 ઑક્ટોબર, 2026

બીએપીએસના પ્રતિનિધિમંડળે એફિલ ટાવરના મહિલા કર્મચારીઓને હટાવવાની માગણી કરી નહોતી

પેરીસ તપાસના અહેવાલ મુજબ વિનંતીના ખોટા અર્થઘટનને કારણે સર્જાયો હતો વિવાદ

નવી દિલ્હી, તા. 5 (એજન્સીસ): પેરિસમાં કરવામાં આવેલી તપાસમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ગઈ પાંચમી સપ્ટેમ્બરે એફિલ ટાવરની ખાનગી મુલાકાતે ગયેલા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ)ના પ્રતિનિધિમંડળે મહિલા કર્મચારીઓને હટાવવા કે બાકાત રાખવા માટે કોઈ સ્પષ્ટ વિનંતી કરી નહોતી. અહેવાલ મુજબ, આ સમગ્ર વિવાદ એફિલ ટાવર પ્રશાસન.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ