• મંગળવાર, 10 નવેમ્બર, 2026

અૉસ્ટ્રેલિયા : સતત ફ્લોપ જતો લાબુશેન ટીમાંથી બહાર

મેલબોર્ન, તા.9: નબળા ફોર્મ સામે ઝઝૂમી રહેલા સ્ટાર બેટ્સમેન માર્નસ લાબુશેનને ન્યૂઝીલેન્ડ સામેની ચાર ટેસ્ટ મેચોની ઘરઆંગણાની શ્રેણીમાંથી ઓસ્ટ્રેલિયા દ્વારા બહાર કરી દેવામાં આવ્યો છે. લાબુશેન છેલ્લી 49 ટેસ્ટ ઇનિંગ્સથી સદી ફટકારવામાં નિષ્ફળ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના મુખ્ય પસંદગીકાર જ્યોર્જ બેઇલીએ સ્પષ્ટ કર્યું કે ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી માટે લાબુશેનનાં નામ પર વિચારણા કરવામાં આવશે.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ