ન્યૂ ક્લિયર પ્લાન્ટ નજીક જોરદાર વિસ્ફોટ : ઍર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ
તેલઅવીવ, તા. 19 : ઇઝરાયલે ઈરાન પર મિસાઈલ હુમલો કર્યો છે. એક મીડિયાએ અમેરિકન અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી છે. ઈરાનના ઈસ્ફહાન શહેરના એરપોર્ટ નજીક વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીએ આ જાણકારી આપી છે. ફ્લાઈટ ટ્રાકિંગ વેબસાઈટ ફ્લાઈટ રડાર અનુસાર, વિસ્ફોટો બાદ....