• શુક્રવાર, 28 નવેમ્બર, 2025

અમેરિકામાં વ્હાઈટ હાઉસ નજીક ગોળીબાર : બે નેશનલ ગાર્ડને ઈજા

ટ્રમ્પે કહ્યું, હુમલાખોરને સજા મળશે, તાલિબાને કહ્યું, લાકનવાલે પાકમાં લીધી ટ્રેનિંગ

નવી દિલ્હી, તા. 27 : અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સત્તાવાર આવાસ વ્હાઉટ હાઉસ નજીક તહેનાત નેશનલ ગાર્ડના બે જવાન ઉપર ગોળીબારની ઘટનાથી સનસનાટી ફેલાઈ હતી. આ હુમલામાં બન્ને જવાનને ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે સુરક્ષા દળોની વળતી કાર્યવાહીમાં…..

ઇ-પેપરના નવા શુલ્ક