• શુક્રવાર, 28 નવેમ્બર, 2025

ચક્રવાત દિતવાહ 29મીની સાંજે ત્રાટકે તેવી શક્યતા : આંધ્રમાં ભારે વરસાદ થશે

અમરાવતી, તા. 27 (પીટીઆઈ) : આંધ્રપ્રદેશ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે ગુરુવારે જણાવ્યું હતું કે, દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી અને નજીકના શ્રીલંકાના દરિયાકાંઠે બનેલું દબાણ ચક્રવાતમાં પરિણમ્યું છે, જેના કારણે દક્ષિણ દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને રાયલસીમા જિલ્લામાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. આ સિસ્ટમ ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહી છે અને આગામી 12 કલાકમાં તે વધુ મજબૂત થવાની….

ઇ-પેપરના નવા શુલ્ક