પુતિન અને ટ્રમ્પના સલાહકારોની ફોન ઉપર વાતચીત લીક
વોશિંગ્ટન, તા.
27 : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પોતાની ખુશામત અને પ્રશંસા સાંભળવી ખુબ જ પસંદ
છે. ટ્રમ્પની આ નબળી નસને પકડીને તેમની પાસેથી અલગ અલગ કામ કરાવી શકાય છે. આ ખુલાસો
એક આંતરરાષ્ટ્રીય કોલની વાતચીત લીક થવાથી થયો છે. ટેલિફોન ઉપરની વાતચીત અમેરિકી પ્રમુખ
ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ….