• શુક્રવાર, 28 નવેમ્બર, 2025

હૉંગકૉંગના અગ્નિકાંડમાં 55નાં મૃત્યુ, 279 લાપતા

નવી દિલ્હી, તા. 27 : હોંગકોંગમાં રહેણાક ઈમારતોમાં લાગેલી ભીષણ આગમાં મૃતકોની સંખ્યા વધીને 55 થઈ છે અને 279 લોકો હજી પણ લાપતા છે. આ અગ્નિકાંડને હોંગકોંગના ઈતિહાસની સૌથી ભયાનક આગની ઘટનામાંથી એક ગણાવવામાં આવી રહી છે. ચીની મીડિયા અનુસાર 68 લોકો હોસ્પિટલમાં દાખલ છે અને 16ની હાલત….

 

ઇ-પેપરના નવા શુલ્ક