વડા પ્રધાન મોદીએ દુનિયા સમક્ષ મૂક્યું ઓર્બિટર વિક્રમ વન
નવી દિલ્હી, તા.
27 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વીડિયો કોન્ફરન્સિંગનાં માધ્યમથી ભારતના પ્રથમ
ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ-1ને રજૂ કર્યું હતું. આ રોકેટની ઊંચાઈ 26 મીટર એટલે કે
લગભગ 85 ફૂટ છે. આ અવસરે વડાપ્રધાને જણાવ્યું હતું કે, આજ ભારત અવકાશ જગતનાં ખાનગી
ક્ષેત્રે મોટી ઊડાન ભરી રહ્યું…..