બંધ બારણે સમીક્ષા બેઠકમાં ગાળાગાળી, ગોળીએ દેવાની ધમકી
નવી દિલ્હી, તા.
27 : બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કારમી હારની કૉંગ્રેસની સમીક્ષા બેઠકમાં પાર્ટીના
નેતાઓ જ સામસામા આવી ગયા હતા અને હોબાળો મચ્યો હતો. મળતા અહેવાલો પ્રમાણે કૉંગ્રેસના
બે નેતાઓ વચ્ચે ગાળાગાળીથી લઈને ગોળી મારવાની ધમકી સુધી વાત પહોંચી હતી. જોકે પાર્ટી
તરફથી આ વિશે સત્તાવાર રીતે કંઈ…..