કૉંગ્રેસના નેતાઓનાં એક્સ એકાઉન્ટ્સ વિદેશથી સંચાલિત હોવાનો ભાજપનો આરોપ
આનંદ કે. વ્યાસ
તરફથી
નવી દિલ્હી, તા.
27 : કૉંગ્રેસ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિદેશી તાકાતોને સહારે દેશ
અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બદનામ કરવાનું ષડ્યંત્ર ચલાવી રહ્યા છે, એવો આરોપ ભાજપે
કર્યો છે. ભાજપના પ્રવકતા સંબિત પાત્રાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કૉંગ્રેસ
અને વિપક્ષની અન્ય કેટલીક પાર્ટીઓના નેતાઓનાં…..