તરુવનંતપુરમ, તા. 27 : આધુનિક ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. કોહલી વન-ડે ફોર્મેટમાં સૌથી ઝડપી 15,000 રન પૂરા કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેણે માત્ર 315 મેચની 303 ઇનિંગ્સમાં 15,002 રનનો જાદુઈ આંકડો પાર કર્યો છે અને મહાન સચિન તેંડુલકરનો વર્ષો જૂનો કીર્તિમાન ધ્વસ્ત કર્યો....