પંજાબના ફગવાડામાં વિદ્યાર્થિની પર કથિત બળાત્કારની અફવા
નેશનલ હાઇવે 44 કર્યો
જામ, પોલીસનો લાઠીચાર્જ, વિદ્યાર્થીઓ મિગ પર ચઢ્યા
ફગવાડા, તા. 27 (એજન્સીસ): પંજાબના ફગવાડામાં આવેલી લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (એલપીયુ) ના વિદ્યાર્થીઓએ રવિવારે કેમ્પસમાં ભારે તોડફોડ કરી હતી અને નેશનલ હાઈવે બ્લોક કરી દીધો હતો. વિદ્યાર્થીઓનો આરોપ છે કે યુનિવર્સિટી પરિસરમાં એક બહારની વ્યક્તિ દ્વારા વિદ્યાર્થિની પર કથિત દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. રાતભર ચાલેલા હિંસક વિરોધ પ્રદર્શન બાદ, રવિવારે સાંજે પોલીસે....