• બુધવાર, 21 ઑક્ટોબર, 2026

ભારતની હાઇપરસોનિક મિસાઇલ તૈયાર

નવી દિલ્હી, તા. 19 : ભારત પોતાની રક્ષા ક્ષમતાઓ મજબૂત કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ડીઆરડીઓ દ્વારા વિકસીત લોંગ રેન્જ એન્ટી શિપ મિસાઇલ અથવા તો એલઆરએચએમ હાઈપરસોનિક મિસાઇલને 2027થી 2029 વચ્ચે સેવામાં સામેલ કરવાની યોજના છે. આ મિસાઇલની રેન્જ લગભગ 1500 કિલોમીટર....